ભારત ના જાણીતા અને અનુભવી બિઝનેસમેન અશનીર ગ્રોવર (Ashneer Grover) ભારતની સમૃદ્ધ ફિનટેક કંપની ભારતપે (BhartPe) ના ભૂતપૂર્વ સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. સાથે સાથે ગ્રોવર રિયાલિટી ટીવી શો શાર્ક ટેન્ક ઇન્ડિયા (Shark Tank India ) માં જજ અને રોકાણકાર તરીકે ની ભૂમિકા ભજવનાર શ્રી અશનીર ગ્રોવર (Ashneer Grover) લિખિત પુસ્તક "ડોગલાપન: ધ હાર્ડ ટ્રુથ એબાઉટ લાઇફ એન્ડ સ્ટાર્ટ-અપ્સ (Doglapan: The Hard Truth about Life and Start-Ups) આવનારા ડીસેમ્બર મહિના માં પ્રકાશિત થવાનું છે જેનો પ્રી ઓડર અત્યારથી જ લેવામાં આવી રહ્યો છે.
ડોગલાપન: ધ હાર્ડ ટ્રુથ એબાઉટ લાઇફ એન્ડ સ્ટાર્ટ-અપ્સ (Doglapan: The Hard Truth about Life and Start-Ups) પુસ્તક ફેવરિટ અને ગેરસમજમાં ફસાયેલા પોસ્ટર બોય અશનીર ગ્રોવરની અબાધિત વાર્તા છે જે પ્રમાણીકતાથી પોતાના જીવન ની વાર્તા માં પોતાના જીવન માં આવેલી અનહદ મુશ્કેલીઓ સાથે સાથે પોતાના જીવન ને કેવી રીતે ઉચાઈ પર લઈ ગયા અને ઝીરો માંથી હીરો કેવી રીતે બન્યા એનું આબેહુબ વર્ણન સરળ ભાષા માં કરવામાં આવ્યું છે.
ભારત ની રાજધાની દિલ્હી નો જાણીતો વિસ્તાર માલવીય નગર, અને માલવીય નગર માં મોટો થયેલો અને 'શરણાર્થી' તરીકે ની ટેગ ધરાવતો એક નવયુવાન યુવાન છોકરો અશનીર ગ્રોવર (Ashneer Grover) ભારત દેશ ની પ્રસિદ્ધ આઈઆઈટી-દિલ્હીમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાના શિખર પર રેન્ક-હોલ્ડર બનીને પોતાની પરિસ્થિતિઓને પાછળ છોડી દે છે. તેમણે IIM અમદાવાદના હોલમાંથી એમબીએ કર્યું છે. સામન્ય પણે ગરીબ પરીસ્સ્થીતી માં આગળ આનર દરેક વ્યક્તિ પોતાના ભૂતકાળ ના દિવસો કદાપી ભૂલી શકતો નથી.
ડોગલાપન: ધ હાર્ડ ટ્રુથ અબાઉટ લાઇફ એન્ડ સ્ટાર્ટ-અપ્સ (Doglapan: The Hard Truth about Life and Start-Ups) જાણીતા દિલ્હીના છોકરા અશનીર ગ્રોવર (Ashneer Grover) ની એક ઉત્તમ વાર્તા છે. જે વાર્તા ભારતમાં સ્ટાર્ટ-અપ્સ પર વ્યાખ્યાયિત પુસ્તક છે અને તમામ અવરોધો સામે અબજો ડોલરના વ્યવસાયોનું નિર્માણ કરવા માટે અશનીર ગ્રોવર (Ashneer Grover) શું શું કરે છે. કયી કયી પરિસ્થિતિમાં થી બહાર નીકળવાનો શું શું પ્રયત્ન કરે છે જે પુસ્તક માં કંડારવામાં આવ્યું છે. નિષ્ફળતામાં સફળતા અને સફળતામાં નિષ્ફળતા માં શું કરવું એનો પાઠ ભણાવવામાં આવ્યો છે અનર તમામ હકીકતો પોતાના જીવન સાથે જોડી ને નાના માં ની હકીકત નું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
ડોગલાપન: ધ હાર્ડ ટ્રુથ અબાઉટ લાઇફ એન્ડ સ્ટાર્ટ-અપ્સ (Doglapan: The Hard Truth about Life and Start-Ups) લેખક આવનારા ડીસેમ્બર મહિના માં પ્રકાશિત થવાનું છે
No comments:
Post a Comment